સર્ચ ઓપરેશન / ડ્રગ્સ કેસમાં રાજકોટ સુધી તાર, ગોંડલ હાઈવે નજીક ફાર્મા કંપનીને મારી દેવાયું સીલઃ સૂત્ર

Investigation in Vadodara drugs case: ATS conducts investigation at pharma company in Rajkot

વડોદરાના સાવલી તાલુકાના મોક્સી ગામમાં આવેલી નેક્ટર કેમ નામની કેમિકલ ફેક્ટરીમાંથી 1125 કરોડ ડ્રગ્સ પકડાયું હતું જેનો રેલો રાજકોટ સુધી પહોંચ્યો છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ