બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / invest rs 233 monthly in lic jeevan labh policy get 17 lakhs

કામની વાત / LICની આ સ્કીમ કરી દેશે માલામાલ! 233ના માસિક રોકાણ પર મળશે 17 લાખ, જાણી લો સમગ્ર માહિતી

Premal

Last Updated: 07:53 PM, 11 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એલઆઈસી સમય મુજબ તેના ગ્રાહકો માટે શાનદાર સ્કીમ રજૂ કરતુ રહે છે. એલઆઈસી દરેક વર્ગના લોકો માટે યોજનાઓ બનાવે છે. એવામાં જો તમે પણ સુરક્ષિત રોકાણની સાથે કરોડપતિ બનવા માંગો છો તો એલઆઈસીની પોલિસિ તમારા માટે ખૂબ કામની છે.

  • શું તમે સુરક્ષિત રોકાણની સાથે કરોડપતિ બનાવા માંગો છો?
  • એલઆઈસીની જીવન લાભ પોલિસી વિશે વિસ્તૃતમાં જાણો
  • દર મહિને અંદાજે 233 રૂપિયા જમા કરવાથી 17 લાખનુ મોટુ ફંડ મળશે

એલઆઈસી જીવન લાભ 

એલઆઈસી જીવન લાભ એક એવી પોલિસી છે, જેમાં તમે દર મહિને અંદાજે 233 રૂપિયા જમા કરી 17 લાખનુ મોટુ ફંડ મેળવી શકો છો. આવો જાણીએ છીએ આ પૉલિસી અંગે. આ એક નૉન લિન્ક્ડ પોલિસી છે, જેનુ નામ છે- જીવન લાભ. જેના કારણે આ પૉલિસીનો શેર માર્કેટ સાથે કોઈ સંબંધ નથી. માર્કેટ ઉપર જાય કે નીચે તેની અસર તમારા પૈસા પર બિલ્કુલ નહીં હોય. એટલેકે આ સ્કીમમાં તમારા પૈસા સંપૂર્ણ રીતે સુરક્ષિત રહે છે. આ એક લિમિટેડ પ્રીમિયમ પ્લાન છે. આ પ્લાન બાળકોના લગ્ન, અભ્યાસ અને પ્રોપર્ટીની ખરીદીને ધ્યાનમાં રાખીન બનાવવામાં આવ્યો છે. 

પૉલિસીની ખાસિયત 

  1. એલઆઈસીનો જીવન લાભ પૉલિસી લાભ અને સુરક્ષા બંને માટે છે.
  2. આ પૉલિસીને 8 થી 59 વર્ષની ઉંમરના લોકો સરળતાથી લઇ શકે છે.
  3. 16 થી 25 વર્ષ સુધી પૉલિસીની ટર્મ લઇ શકાય છે
  4. ઓછામાં ઓછા 2 લાખ રૂપિયાનો સમ એશ્યોર્ડ લેવો પડશે. 
  5. જેમાં મોટાભાગના રકમની કોઈ મર્યાદા નથી.
  6. 3 વર્ષ સુધી પ્રીમિયમ ભરવા પર લોનની સુવિધા પણ મળે છે.
  7. પ્રીમિયમ પર ટેક્સ ડિસ્કાઉન્ટ અને પૉલિસી ધારકની મૃત્યુ થતાં નૉમિનીને વીમાની રકમ અને બોનસનો લાભ મળે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

LIC LIC Jeevan Labh Plan Benefits LIC Jeevan Labh Plan Feature lic jeevan labh plan LIC
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ