કામની વાત / પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં કરી લો રોકાણ, 100 રૂપિયાની બચતથી પણ થશે મોટો લાભ

invest rs 100 in national saving certificate of post office schemes and get more profit

NSC નેશનલ સેવિંગ સર્ટિફિકેટ નાની બચત સ્કીમ્સમાંની એક છે. આ સ્કીમની મદદથી ઓછામાં ઓછા રોકાણે મોટો લાભ મેળવી શકાય છે. આ સ્કીમમાં વધારે વ્યાજની સાથે ટેક્સમાંથી પણ રાહત મળે છે. પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં જેટલું વ્યાજ મળે છે તેટલું વ્યાજ કોઈ બેંક આપતી નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ