ખાસ વાંચો / ટૅક્સ બચત અને બેસ્ટ રિટર્ન માટે આજે જ કરો આ 3 યોજનામાં રોકાણ, થશે જોરદાર ફાયદો

invest in these 3 schemes for tax saving and better returns

જો તમે એવી જગ્યામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો જ્યાં તમને રોકાણ પર વધુ વળતરની સાથે આવકવેરાની છૂટનો લાભ મળે, તો પછી તમે પોસ્ટ ઓફિસની નેશનલ બચત સર્ટિફિકેટ અને ટાઇમ ડિપોઝિટ યોજનામાં રોકાણ કરી શકો છો. 

બ્રેકિંગ ન્યૂઝ