તમારા કામનું / ટેક્સ સેવિંગ સાથે મળશે શાનદાર રિટર્ન, પોસ્ટની આ 3 ધાંસૂ સેવિંગ સ્કીમમાં કરો રોકાણ, મળશે બીજા પણ ઘણા લાભ

invest in post office small saving scheme ppf ssy scss and get higher returns income tax rebate

જો તમે 60 વર્ષના છો અને બેન્કની FDથી વધારે રિટર્નની સાથે જ ટેક્સ સેવિંગનો પણ લાભ મેળવવા માંગો છો તો પોસ્ટ ઓફિસની સીનિયર સિટીઝન સ્કીમમાં રોકાણ કરી શકો છો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ