લાભ / આ સરકારી યોજનામાં દર મહિને મળશે 10000 રૂપિયા સુધીની પેન્શન, 31 માર્ચ છે છેલ્લી તારીખ

Invest In PMVVY Government Schemes Get Pension Upto 10000 Rupees And Earn Money

આમ તો સામાન્ય નાગરિકો માટે નરેન્દ્ર મોદીની ઘણી યોજનાઓ ઉપલબ્ધ છે. પરંતુ યોજનાઓમાં પણ એક એવી યોજના છે જે લાભદાયી સાબિત થઇ શકે છે. જો તમે આ યોજનામાં રોકાણ કરો છો, તો રિટાયરમેન્ટ પછી તમારે રૂપિયાની કોઇ ચિંતા કરવાની જરૂર નથી કેમકે તમને દર મહિને 10000 રૂપિયા સુધીનું પેન્શન મળશે.આ હેઠળ તમને લોનની સુવિધા પણ મળશે. પરંતુ આ યોજનાનો લાભ તમે 31 માર્ચ 2020 સુધી લઇ શકો છે કેમકે આ યોજના 1 એપ્રિલથી બંધ થઇ જશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ