Ek Vaat Kau / દીવાળીમાં ગોલ્ડની આ યોજનામાં રોકાણ કરીને મેળવો પૈસા

દિવાળી આવી રહી છે એટલે તમે સોનું ખરીદવાની તૈયારી કરી લીધી હશે. આ ઉપરાંત જો તમારી પાસે પહેલેથી જ સોનું છે અથવા તેને ધનતેરસ પર ખરીદીને વધારાનું વ્યાજ મેળવવા માંગતા હોવ, તો સરકારની ગોલ્ડ મોનેટાઇઝેશન યોજના(Gold Monetisation Scheme) એક શ્રેષ્ઠ વિકલ્પ છે. ત્યારે જાણો આજના Ek Vaat Kauમાં કે આ યોજનામાં કેવી રીતે રોકાણ કરી શકાય અને કેટલું વ્યાજ મળશે?

બ્રેકિંગ ન્યૂઝ