Ek Vaat Kau / સરકારની આ સ્કીમમાં સોનામાં કરો રોકાણ, આટલું મળશે વ્યાજ

ભારત સરકારને ભૌતિક સોનું ખરિદવાના વિકલ્પ તરીકે સોવરિન ગોલ્ડ બોન્ડ યોજના શરૂ કરી છે. Ek Vaat Kauમાં જુઓ આ યોજનામાં કેટલું વ્યાજ મળશે અને કેવી રીતે ખરીદી શકાશે.

બ્રેકિંગ ન્યૂઝ