સંશોધન / આ વિદ્યાર્થીને સલામ, શોધ્યું એવું યંત્ર જે વીજ ઉપકરણ સંરક્ષણ સહિત વીજ બીલમાં પણ કરશે ઘટાડો

Invention will be helpful in securing the electrical device

આ દેશનાં યુવાધનમાં ટેલેન્ટની કોઈ કમી નથી. જો તેમને પૂરતું પ્રોત્સાહન અને યોગ્ય તક મળે તો તેઓ પોતાની ક્ષમતા પુરવાર કરી બતાવે છે. ત્યારે આણંદના એક યુવાને પણ અનોખી સિદ્ધિ હાંસલ કરીને એ સાબિત કરી બતાવ્યું છે કે, આપણું યુવાધન દેશ અને સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના રાખતું હોય છે. તો આણંદનો કોણ છે એ યુવાન અને તેણે કેવી કરી છે સમાજોપયોગી શોધ. તે જોઈએ આ અહેવાલમાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ