ઇન્ટરવ્યૂ / ફિલ્મોમાં ગ્લેમરસ અદાઓથી જાદુ ચલાવનાર સારાને પસંદ છે સાદગી

interview of sara ali khan

સારા અલી ખાનની ડિમાન્ડ હાલમાં જબરદસ્ત છે. એક ફ્રાન્સિસી બ્રાન્ડે તેને પોતાની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે. આ બ્રાન્ડ મહિલાઓ માટે એસેસરીઝ બનાવે છે. તાજેતરમાં તેણે આ માટે ફોટોશૂટ પણ કરાવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ