ઇન્ટરવ્યૂ / પ્રિયંકાએ ભારત છોડ્યુંઃ સલમાને કહ્યું કે લગ્ન માટે ફિલ્મને ઠોકર મારવી હિંમતની વાત

interview of salman khan

સલમાન ખાનની 'ભારત' ૫ જૂને ઇદના દિવસે રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મના મુખ્ય પાત્ર કુમુદનો રોલ કેટરીના કૈફે ભજવ્યો છે. એવું કહેવાતું હતું કે આ રોલ માટે સલમાનની પહેલી પસંદ પ્રિયંકા હતી, પરંતુ સલમાને ખુદ હવે એ વાત સ્પષ્ટ કરી છે કે પ્રિયંકાને તેણે કુમુદના રોલ માટે એપ્રોચ કરી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ