ઇન્ટરવ્યું / PM મોદીની અજાણી વાતો, અક્ષયકુમારની સાથે

In interview to Akshay Kumar, PM Modi

અક્ષય કુમારે કહ્યું કે વડાપ્રધાન મોદી સાથે આ બિનરાજકીય ઇન્ટરવ્યૂ કરીને પોતાની જાતને નસીબદાર માનું છું. આ ઇન્ટરવ્યું સૌથી અલગ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અનોખી કહાણી પહેલીવાર જોવા મળી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ