મહામારી / વૅક્સિન આવે તે પહેલાં જ ઈન્ટરપોલે આપ્યાં ચોંકાવનારા સમાચાર, જો જો રસી તમને ક્યાંક ખોટી ન અપાઈ જાય

Interpol Warns For Fake Covid Vaccines

દુનિયાભરમાં આફત બનેલા કોરોના વાયરસની વેક્સિન આવવાના સમાચારો છેલ્લા કેટલાય સમયથી માર્કેટમાં પ્રસરી રહ્યા છે. ત્યારે ઇન્ટરપોલે દુનિયભર માટે એક મોટો ચેતવણી જાહેર કરી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ