નિમણૂંક / INTERPOL: UAEના વિવાદિત અધિકારી અહમદ નસીર ઇન્ટરપોલના અધ્યક્ષ, ગુજરાત કેડરના IPS પ્રવીણ સિન્હા બન્યા પ્રતિનિધિ

interpol uae officer ahmad naseer chairman Praveen sinha Delegate

UAEના અહમદ નસીર અલ રઈસીને ઈન્ટરપોલના નવા અધ્યક્ષ બનાવાયા છે. જ્યારે ગુજરાત કેડરના IPS  પ્રવીણ સિન્હાને ઈન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઈઝેશનની એક્સિક્યૂટીવ કમિટીમાં એશિયા માટે સામેલ કરાયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ