ચોકાવનારો / ઇન્ટરપોલનો ઘટસ્ફોટ ;ભારતમાં 2017 -20થી દરમિયાન 24 લાખ બાળકોનું ઉત્પીડન,જેમાંથી 80 ટકા છોકરીઓની ઉમર 14 વર્ષથી પણ ઓછી

Interpol reveals that 2.4 million children were abused in India during 2017-20, of which 80 per cent were girls under 14...

વર્ષ 2017 થી 20 દરમિયાન ભારતમાં લગભગ 24 લાખ બાળકોનું ઓન લાઈન યૌન ઉત્પીડન થયું છે .આ પ્રકારના કેસનો શિકાર બનેલી 80 ટકા છોકરીઓની ઉમર 14 વર્ષથી ઓછી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ