ડિજિટલ / 2023 સુધીમાં દેશમાં સ્માર્ટફોન રાખનારા લોકો થશે ડબલ, ઇન્ટરનેટ યુઝર્સમાં ચીન બાદ બીજા નંબરે

Internet users in India to rise by 40% to double by 2023

સ્માર્ટ ફોનની સાથે-સાથે લોકો પણ સ્માર્ટ થતા જઈ રહ્યા છે. ત્યારે જ તો 2023 સુધીમાં દેશમાં ઈન્ટરનેટ વાપરનારાઓની સંખ્યા 40 ટકા વધી જશે. આવું અમે નહીં મૈકિન્સના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ