ચર્ચા / રાનૂ મંડલ પર બનશે બાયોપિક, આ એક્ટ્રેસને ઑફર થયો રોલ

Internet sensation ranu mondal biopic film to go on floors

લતા મંગેશકરનું એક ગીત 'એક પ્યાર કા નામ' ગાઇને સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા રાનૂ મંડલના વીડિયોએ તેની જિંદગી બદલી દીધી. રાનૂ મંડલ હાલના સમયમાં ઇન્ટરનેટ પર ખૂબ જ ટ્રેન્ડિંગમાં છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ