એનાલિસિસ / હવે ઇન્ટરનેટ પર પ્રતિબંધના હથિયારનો ઉપયોગ સરકારે ફૂંકી ફૂંકીને કરવો પડશે, નહીંતર લોકોનો આક્રોશ વધશે

internet is fundamental rights says supreme court

‌સરકારે હવે ઇન્ટરનેટ પર પ્રતિબંધના હથિયારનો ઉપયોગ ફૂંકી ફૂંકીને કરવો પડશે. હવે સરકારે સમજવું પડશે કે જો ઈન્ટરનેટ પર પ્રતિબંધનો ઉપયોગ કરવામાં આવશે તો તેનાથી લોકોનો આક્રોશ વધશે. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં કાશ્મીરમાં ઈન્ટરનેટ શટડાઉન સામે થયેલી અરજી પર એક સીમાચિન્હરૂપ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ઈન્ટરનેટના ઉપયોગને બંધારણના અનુચ્છેદ-૧૯ હેઠળ અભિવ્યકિતના અધિકારનું એક સ્વરૂપ આપીને તેને મૂળભૂત અધિકારોમાં સ્થાન આપ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ