રિપોર્ટ / વિશ્વમાં સૌથી વધુ વખત ભારતે ઇન્ટરનેટ પર પ્રતિબંધ મુક્યો, 2019માં 92 અબજનું નુકસાન

Internet Ban India loss 92 billion in 2019 year

વર્ષ 2019 માં સરકાર દ્વારા દેશના ઘણા ભાગોમાં શાંતિ સ્થાપિત કરવા માટે ઘણી વખત ઇન્ટરનેટ બંધ કરાયું હતું. આખા વિશ્વમાં જે દેશએ સૌથી વધુ ઇન્ટરનેટ પર પ્રતિબંધ મૂક્યો છે તેમાં ભારત મોખરે છે. Internetshutdown.in અનુસાર વર્ષ 2012થી 2019 સુધીમાં ભારતમાં કુલ 379 વખત દેશના જુદા જુદા ભાગમાં ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યું હતું. 2019ના વર્ષમાં જ 103 વખત ઇન્ટરનેટ બંધ કરાયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ