CAA વિરોધ / CAAના હિંસક વિરોધને પગલે ગુજરાત સરકાર 3 દિવસ માટે ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી શકે છે

internet ban in Gujarat because of CAA protest gone violent

ગુજરાતમાં CAAના વિરોધને લઈને થઈ રહેલા હિંસક વિરોધ પ્રદર્શનને પગલે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે જેને પગલે ગુજરાતમાં 3 દિવસ સુધી ઈન્ટરનેટ સેવાઓ બંધ થશે. 

બ્રેકિંગ ન્યૂઝ