જમ્મૂ કાશ્મીર / 5 જિલ્લામાં 2G ઇન્ટરનેટ, ખીણમાં લેન્ડલાઈન સેવા શરૂ, સોમવારથી ખુલશે સ્કૂલ

internet and telecom services restored in jammu and kashmir situation also improving

આર્ટિકલ 370 હટાવ્યા બાદ જમ્મૂ કાશ્મીરમાં ધીરે ધીરે પ્રતિબંધો ખતમ કરવામાં આવી રહ્યા છે. જમ્મૂમાં સ્કૂલ અને કોલેજ પહેલા જ ખુલી ગયા હતા. હવે મોબાઇલ અને ઇન્ટરનેટ સેવા શરૂ કરાઇ છે. જમ્મૂમાં 2જી સ્પીડ સાથે નેટ સેવા અને કાશ્મીરમાં લેન્ડલાઇન સેવા શરૂ કરાઇ છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ