યોગ વીથ ધ ફેમિલિ / કોરોના સંકટમાં આ 5 આસનો ઝડપથી વધારશે ઈમ્યુનિટી, રોગ પણ રહેશે દૂર

international yoga day 2020 5 best asana for boost your immune system

આજે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રિય યોગા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે યોગા દિવસની થીમ યોગ વીથ ધ ફેમિલિ રખાઈ છે. દુનિયામાં કોરોના મહામારી ફેલાઈ છે ત્યારે જીવનનું મૂલ્ય પહેલાંથી પણ વધ્યું છે. આ માટે યોગાસનની મદદથી તમે તમારી ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરી શકશો. જાણો કયા સરળ આસનો તમને મદદ કરી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ