યોગ ડે / વિશ્વ યોગ દિવસની રાજ્યવ્યાપી ઉજવણી, જુદા-જુદા જિલ્લાઓમાં મંત્રીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ

International Yoga Day 2019, Gujarat Celebration yoga day

દેશભરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજ્યકક્ષાની ઉજવણી અમદાવાદમાં કરવામાં આવી હતી. અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી. આ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ