International Yoga Day / યોગ કરતી વખતે આ 7 ભૂલો તમે તો નથી કરતા ને

International yoga day 2019 avoid these common 7 mistakes while doing yoga

એક સ્વાસ્થ્ય શરીરનું સપનું દરેક લોકોની પહેલી ઇચ્છા હોય છે. 21 જૂને દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવે છે. એવામાં તમને જણાવીએ છીએ કે યોગ કરતી વખતે જાણીતી 7 ભૂલો જે તમારા સ્વાસ્થ્ય બનાવવાની જગ્યાએ બગાડી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ