VIDEO / ફક્ત આપણે જ નહીં, અહીં તો આર્મી ડૉગે પણ કર્યા બેસ્ટ યોગ

International Yoga Day 2019: Army Dog yoga photos viral on social media

સીમા સુરક્ષા દળની ડૉગ સ્ક્વોડે પોતાનાં ટેનરસ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર યોગા કર્યા. આ નજારો ખૂબ જ અદભુત હતો કે કેવી રીતે કુતરાં અનુશાસિત થઇને યોગ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર આર્મીની ડૉગ યુનિટની યોગ કરતી તસ્વીરે સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ છે. 21 જૂનનાં રોજ પૂરા વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ દરમ્યાન જગ્યા-જગ્યાએ યોગનાં કેમ્પ લગાવીને યોગા ડે મનાવવામાં આવી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસનાં મોકા પર લોકોએ ખૂબ ઉત્સાહ સાથે ભાગ લઇને લોકોએ યોગાભ્યાસ કર્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ