હેલ્થ / આંતરરાષ્ટ્રીય ચા દિવસ: શિયાળામાં ચા પીવાથી નુકસાન નહી પરંતુ થશે આ મોટા ફાયદા 

 international tea day

ભારતમાં ચા પીવાનું વધારે લોકો પસંદ કરતા હોય છે, કેટલાક લોકોને સવારે આંખ ખોલતા વેંત જ ચા જોઇતી હોય છે અને જો ચા ન મળે તો તેમનો આખો દિવસ ખરાબ જાય છે. માત્ર આટલું નહી ઑફીસ અને કામની વચ્ચે તાજા રહેવા માટે પણ લોકો ચા પીતા હોય છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ