coronavirus / અહીં કોરોનાનો નથી ડર, દુનિયાની છે સૌથી સુરક્ષિત જગ્યા જ્યાં 52 વર્ષ પહેલાં માત્ર એક વખત થઈ હતી શરદી

International Space Station coronavirus nasa

દુનિયાભરમાં જ્યાં 164 દેશમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. 2 લાખથી વધારે લોકો કોરોના વાયરસની ઝપેટમાં છે. 8 હજારથી વધારે લોકોનાં મોત નિપજ્યાં છે. પરંતુ દુનિયામાં એક એવી પણ જગ્યા છે જે સૌથી સુરક્ષિત છે. આ સાથે અહીં કોઇપણ પ્રકારની બિમારીની અસર થતી નથી. કારણ કે અહી હેલ્થ સ્ટેબલાઇજેશન પ્રોગ્રામ ઘણા વર્ષોથી સારી રીતે કામ કરી રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ