રમત / ઓલિમ્પિક કમિટી માટે તૈયાર કરાયું રૂ. 1000 કરોડનું હેડક્વાર્ટર, લુસાનેમાં મુકાયું ખુલ્લું

International Olympic Committee opens new headquarters in Lausanne, Switzerland

સ્વિટ્ઝર્લેન્ડના લુસાનેમાં ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ગેમ્સના નવા હેડક્વાર્ટરને ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ હેડક્વાર્ટરને નેધરલેન્ડ્સની એક કંપનીએ તૈયાર કર્યું છે, જેને જૂની બિલ્ડિંગના સ્થાને જ બનાવવામાં આવ્યું છે. સ્વિસ આર્કિટેક્ટ ઇટેન બ્રેશબુલના જણાવ્યા અનુસાર આ દુનિયાની સૌથી સારી ઈકો ફ્રેન્ડલી ઇમારતોમાંની એક છે. ૧૪.૫ કરોડ ડોલર (લગભગ ૧૦૦૦ કરોડ રૂપિયા)માં બનેલી આ ઇમારતને IOCના ૫૦૦ કર્મચારીઓ માટે તૈયાર કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ