મંદી / કોરોના સંકટમાં મંદીને લઈને IMF ચીફનું આવ્યું ચિંતાજનક નિવેદન, 80 દેશો પાસે માંગી મદદ

international monetary fund says world economy is heading towards recession

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) ના વડા કિસ્ટાલિના જ્યોર્જિવાએ શુક્રવારે કહ્યું હતું કે કોરોના વાયરસ રોગચાળાને કારણે અર્થતંત્ર વૈશ્વિક મંદી તરફ આગળ વધી રહ્યું છે. અગાઉ SBIએ આગામી નાણાકીય વર્ષમાં ભારતની આર્થિક વૃદ્ધિ ઘટવાની ધારણા કરી હતી. આ સાથે જ વિકાસશીલ દેશોને મદદ કરવા માટે મોટા પાયે ભંડોળની જરૂર પડશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ