જીડીપી / IMFએ ભારતનો ગ્રોથ રેટ અનુમાન 0.3 ટકા ઘટાડ્યો, 2019માં 7 ટકા રહેશે

international monetary fund predicted slower growth rate for india cuts fy20 forecast to 7 percent

આતંરરાષ્ટ્રીય નાણાભંડોળે (IMF) 2019 અને 2020 માટે ભારતના જીડીપી ગ્રોથ રેટનું અનુમાન ઘટાડ્યું છે. IMFએ બંને વર્ષ માટે વૃદ્ધિદરના અનુમાનમાં 0.3-0.3 ટકાનો ઘટાડો કર્યો છે. આઇએમએફના અનુમાન અનુસાર, 2019માં ભારતનો વૃદ્ધિદર 7 ટકા અને 2020માં 7.2 ટકા રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ