અર્થતંત્ર / આર્થિક ક્ષેત્રે એક પછી એક ઝટકા મળ્યાં બાદ મોદી સરકાર માટે આવ્યા વધુ એક ખરાબ સમાચાર

international monetary fund degrades growth projection india

ઇન્ટરનેશનલ મોનિટરી ફન્ડે (IMF) વર્ષ 2019-20 માટે ભારતના આર્થિક વૃદ્ધિ દરના અનુમાનને ઘટાડીને 6.1 કર્યો છે. જે એપ્રિલમાં જાહેર કરાયેલા અનુમાનની તુલનામાં 1.2 ટકા ઓછો છે. IMFએ એપ્રિલમાં ભારતનો આર્થિક વૃદ્ધિ દર 2019માં 7.3 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ