બિઝનેસ ન્યૂઝ / આર્થિક મંદીને લઈને IMFની ભારતને ચેતવણી, કહ્યું ખાસ પગલાં લેવાની છે જરૂર

International Monetary Fund Calls Urgent Action By India Amid Economic Slowdown

હાલના સમયમાં ભારતની અર્થવ્યવસ્થા આર્થિક મંદીમાંથી પસાર થઈ રહી છે. આ માટે આંતરરાષ્ટ્રિય મુદ્રા કોષ ( IMF )એ ભારતને ચેતવણી આપી છે. IMF દ્વારા કહેવાયું છે કે અર્થવ્યવસ્થાને ફરીથી યોગ્ય સ્થાને લાવવા માટે ભારતે જલ્દી અને મોટા પગલાં લેવાની જરૂર છે. આ વિશે IMFએ કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા, ગ્લોબલ ઈકોનોમી ગ્રોથ વધારનારી અર્થવ્યવસ્થામાંની એક છે. આ માટે ભારત જલ્દી કોઈ ખાસ પગલાં લે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ