સિદ્ધિ / સુરતમાં કુડો ટુર્નામેન્ટમાં આ રમતવીરે પોતાનો જ રેકોર્ડ તોડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

international kudo tournament in surat Vispy Kharadi two World record

સુરત ના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે છેલ્લા ત્રણ દિવસ માટે ઇન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવ્યું છે.જ્યાં આજ રોજ મોસ્ટ આયર્ન રોડસ ઇન વન મિનિટ અને મોસ્ટ લેયર્ડ ઓફ નેલ્સ સેન્ડવીચ ની ઇવેન્ટ યોજાઈ હતી. બંને ઇવેન્ટ માં ખાસ વિસપી ખરાડીએ બે અનોખા વર્લ્ડ રેકોર્ડ કર્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ