તેજી / સોનાનો ભાવ ઐતિહાસિક સ્તરે, ચાંદીની ચમક પણ વધી

International Gold and Silver prices continues to rise

આંતરરાષ્ટ્રીય બજારના આધારે આજે બીજા દિવસે પણ દિલ્હીના કોમોડિટી માર્કેટમાં સોના-ચાંદીની કિંમતોમાં વધારો જોવા મળ્યો છે. ગુરુવારે સોનાના 10 ગ્રામનો ભાવ 232 રૂપિયા વધ્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ