ગીતા મહોત્સવ / ઈંગ્લેન્ડની ધરતી પર ગૂંજશે શ્રીમદ્ભગવદ્દગીતાના શ્લોક

International Gita Festival london

વિદેશી ધરતી પર મોરેશિયસમાં પહેલો આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ મનાવ્યા બાદ ખૂબ જલદી બીજો મહોત્સવ લંડનમાં મનાવાશે. આ મહોત્સવને લઇને જીઓ ગીતા સંસ્થા અને કુરુક્ષેત્ર વિકાસ બોર્ડના સભ્યો વચ્ચે મંથન ચાલી રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ