કાર્યવાહી / ઇન્ટરનેશનલ કોલ સેન્ટર રેકેટ કરનારને સિંગાપોરની કોર્ટે ફટકારી આકરી સજા

International Call Center Racket Singapore court punishment

સાત આઠ વર્ષ પહેલાં અમદાવાદમાં ઇન્ટરનેશનલ કોલ સેન્ટરનું રેકેટ શરૂ કરનાર હિતેશ હિંગળાજિયાને સિંગાપોરની કોર્ટે ૪૫ વર્ષની સજા ફટકારી છે. વિદેશી નાગરિકોને લોન આપવાના બહાને અથવા તો અલગ અલગ લોભામણી સ્કીમો બતાવીને ચીટિંગ કરવાનું કોલ સેન્ટર શરૂ કરનાર હિતેશ હિંગળાજિયાની સિંગાપોર પોલીસે થોડાક સમય પહેલાં ધરપકડ કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ