લાલ 'નિ'શાન

રાજકોટ / સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ખાનગી લૉ કોલેજોમાં ઇન્ટરનલ માર્ક્સની લ્હાણી થતી હોવાની ફરિયાદ

રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ખાનગી લૉ કોલેજોનું ઇન્ટરનલ માર્ક્સનું કૌભાંડ સામે આવ્યું છે. સેમેસ્ટર 6માં ટોપ 10માં સ્થાન આપવા 90થી 95 માર્ક્સ આપવાનું કૌભાંડ સામે આવ્યું છે. સારા પરિણામ માટે ઇન્ટરનલ માર્ક્સની લ્હાણીની ફરિયાદ કરવામાં આવી છે. લો ફેકલ્ટીના પદાધિકારીઓ દ્વારા કુલપતિ-પરીક્ષા નિયામકને ફરિયાદ કરાઇ છે. 4 વર્ષમાં 150 વિદ્યાર્થીઓને માર્ક્સની લ્હાણી કર્યાનું ખુલ્યું છે

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ