પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

લાભ / ખેડૂતો માટેની આ યોજનાના બજેટમાંથી ચાલુ વર્ષે આટલી રકમ બચવાની શક્યતા, પશ્ચિમ બંગાળમાં નથી લાગૂ થઈ યોજના

interim union budget 2019 pm kisan yojana fund modi gov paschim bangal mamata banerjee

કેન્દ્ર સરકારની તમામ કોશિશ હોવા છતાં ચાલુ નાણાંકીય વર્ષમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાની સંપૂર્ણ રકમમાંથી 20 ટકા જેટલી રકમ બચે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ચાલુ નાણાંકીય વર્ષમાં કેન્દ્ર સરકારે 75000 કરોડ રૂપિયાનું બજેટ રાખ્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ