અનોખું / જાણો પહેલવાન બબિતા ફોગાટે લગ્ન સમયે 7 ને બદલે 8 ફેરા કેમ લીધા?

Interesting reason behind why Babita Phogat performed 8 phera instead of 7

જાણીતી ભારતીય પહેલવાન બબિતા ફોગાટ રવિવારે સાંજે ભારતના પહેલવાન વિવેક સુહાગ સાથે લગ્ન ગ્રંથીથી જોડાયા છે. રસપ્રદ વાત એ છે કે બંનેએ લગ્નના 7 ફેરા ફરવાની બદલે વધુ એક ફેરો લઇને કુલ 8 ફેરા લીધા હતા. આ ફેરા વડે તેમણે 'બેટી બચાવો બેટી પઢાવો' સંદેશ પાઠવ્યો હતો. આ ઉપરાંત નવદંપતિએ એક એક છોડ વાવીને પર્યાવરણને બચાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ