ગુરુનાનક જયંતી / આ જગ્યાએ ચાલે છે દુનિયાનું સૌથી મોટું લંગર, બને છે રોજનો આટલો પ્રસાદ

Interesting Facts About The Golden Temple For Langar Sewa On 550th Guru Nanak Jayanti

શીખ ધર્મના લોકો ગુરુ નાનક દેવનો જન્મદિવસ આનંદ સાથે મનાવે છે. શીખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનક દેવની આજે 550મી જન્મજયંતિ છે. નાનક સાહેબનો જન્મ 15 એપ્રિલ 1469ના રોજ પંજાબના તલવંડીમાં થયો હતો જે હાલમાં પાકિસ્તાનમાં ગણાય છે. આ જગ્યાને નનકાના સાહિબના નામે ઓળખવામાં આવે છે. ખાસ તહેવાર પ્રસંગે અમૃતસરના ગોલ્ડન ટેમ્પલમાં કરવામાં આવે છે ખાસ વ્યવસ્થા અને 2 લાખથી પણ વધારે લોકો અહીં પ્રસાદ લે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ