ક્રિકેટ / માત્ર એક સિઝન બાદ જ શુભમનને ટેસ્ટ ટીમમાં સ્થાન મળવાનાં આ છે કારણો

Interesting Facts About Shubman Gill Who Is First Time Selected In Team India For Test Series

સાઉથ આફ્રિકા સામે ગઈ કાલે ટીમ ઇન્ડિયાની જાહેરાત થવાની હતી તેની પહેલાં એ તો નક્કી જ હતું કે. એલ. રાહુલના સ્થાને કોઈ યુવા ખેલાડીને તક મળશે અને બન્યું પણ એવું જ. છેલ્લા ઘણા સમયથી ઠીક-ઠાક ફોર્મમાં રમતા રાહુલની ટેસ્ટ ટીમમાંથી હકાલપટ્ટી થઈ અને તેના સ્થાને પંજાબના યુવા બેટ્સમેન શુભમન ગિલને પહેલી વાર ટેસ્ટ ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ