આપણા મોબાઈલમાં Facebook ઍપ ન હોય તેવું બને નહીં અને દિવસમાં 3-4 વખત જોઈએ નહીં તો ચાલે નહીં. આજે ફેસબુક રોજિંદા જીવનનો ભાગ બની ગયો છે ત્યારે તેનો ઉપયોગ પણ આપણે કેટલો અને કેવી રીતે કરીએ છીએ તે મહત્વનું છે. એટલે જ તમે ફેસબુક ઉપયોગ કરો છો છતાં કેટલીક એવી ટિપ્સ છે જે તમે નહીં જાણતા હોવ. આવી જ અમુક ટિપ્સ ઍન્ડ ટ્રિક્સ તમારા માટે લઈને આવ્યાં છીએ Tech Masala માં...