બજેટ 2021 / 2.5 લાખ રુપિયાથી વધારે પીએફ જમા કરનારને ઝટકો, હવે આપવો પડશે ટેક્સ

interest on 2.5 lack pf will be taxable

ટેક્સ ફ્રી ઈન્કમ માટે પીએફનો ઉપયોગ કરનાર લોકો હવે 2.5 લાખ રુપિયાથી વધારેનો પીએફ જમા નહીં કરાવી શકે. જો પીએફમાં 2.5 લાખ રુપિયાથી વધારેની રકમ જમા થઈ તો ભરવો પડશે આટલો ટેક્સ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ