BIG BREAKING / સ્વાસ્થ્ય, ગૃહ અને ઉડ્ડયન મંત્રાલયે કરી હાઇલેવલ મીટિંગ, ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે ગાઈડલાઇન

Inter-Ministerial meeting going on amid growing concern on new corona strain may issue new guideline

જે દેશોમાંથી કોરોના વાયરસનો નવો વેરિયન્ટ મળી આવ્યો છે તે દેશોમાં ફ્લાઇટ્સ બેન લગાવવો કે નહીં તે મુદ્દે કેન્દ્ર સરકારના ગૃહમંત્રાલય, સ્વાસ્થ્ય મંત્રાલય અને ઉડ્ડયન મંત્રાલય વચ્ચે હાઇલેવેલ મીટિંગ થઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ