ચોમાસું / ગુજરાતમાં આજથી ઘટી શકે છે મેઘરાજાનું જોર, જુઓ આજે રાજ્યના કયા-કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી

intensity of rain may reduce in Gujarat from today

ગુજરાતમાં આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક ભાગોમાં વરસાદ પડી શકે છે. રાજ્યમાં આજે સૌરાષ્ટ્ર, કચ્છ, પોરબંદર અને જૂનાગઢ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ