નિયુક્તિ / બગદાદીના ખાત્મા બાદ ISISની કમાન સંભાળશે આ શખ્સ, કાયદાનો કર્યો છે અભ્યાસ

intelligence services identifies new leader of islamic state

ઇન્ટેલિજન્સ સર્વિસીઝે આતંકી સંગઠન ISISના નવા આકાની ઓળખ આમિર મોહમ્મદ અબ્દુલ અલ મવલી અલ-સલ્બીના રૂપે કરી છે. અલ-સલ્બી ISISના સંસ્થાપકોમાંનો એક છે અને ઇરાકમાં યઝીદી અલ્પસંખ્યકો પર અત્યાચારની પૂરી ગતિવિધિઓ તેની આગેવાનીમાં જ થઇ હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ