અલર્ટ / લશ્કરના 6 આતંકવાદીઓની ઘુસપેઠ વિશે ગુપ્તચર સૂચના, આ રાજ્યોને એલર્ટ કરાયા

intelligence information about the intrusion of 6 lashkar terrorists tamilnadu karnataka and kerala

કર્ણાટકમાં કોસ્ટલ સિક્યોરીટી પોલીસે સાર્વજનિક નોટિસ જાહેર કરતા જનતાને પડોશી રાજ્ય તમિલનાડુમાં લશ્કર એ તૈયબાના 6 આંતકવાદીઓની ઘુસપેઠ વિશે ઇન્ટેલિજન્સની સૂચનાને ધ્યાનમાં રાખી અલર્ટ રહેવા કહ્યું છે. આ અંગે જાણકારી પોલીસે રવિવારે આપી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ