ઇનપુટ / પંજાબ અને આસપાસના વિસ્તારોમાં ઘૂસ્યા આતંકી, કરી શકે છે પઠાણકોટ જેવો હુમલો

intelligence agencies terrorists infiltrated indian territory punjab area

પંજાબ અને એની આસપાસના વિસ્તારમાં આતંકવાદીઓના એક મોટા સમૂહે ઘૂસણખોરી કરી છે. સુરક્ષાબળોને ચેતવણી આપી છે કે આતંકી રક્ષા ઠેકાણાં પર હુમલો કરવા જઇ રહ્યા છીએ. ઇનપુટ બાદ પઠાણકોણ, જમ્મૂ, શ્રીનગર સહિત રક્ષા ઠેકાણને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ