મંદીની અસર / મોટી સંખ્યામાં કર્મચારીઓને નોકરીથી હટાવશે આ કંપની, સેલ્સમાં ઘટાડો થતાં લીધો મોટો નિર્ણય

Intel corp is going to lay off 20% of its employees

ઇન્ટેલ કોર્પ જેવી દિગ્ગજ કંપની આશરે 20% જેટલા કર્મચારીઓને નોકરીથી હટાવવાનો પ્લાન કરી રહી છે. સૂત્રો અનુસાર આ સંખ્યા હજારોમાં થઇ શકે છે. કમ્પ્યુટર સેગમેંટ અને પીસી પ્રોસેસરનાં સેલ્સમાં ઘટાડો થવાને લીધે કંપની સામે મુશ્કેલીઓ ઊભી થઇ છે જેના કારણે કંપની આ પગલું ભરી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ