ઈન્શ્યોરન્સ ટિપ્સ / 2 ચાવી નહી હોય તો ચોરાયેલી કારનો ક્લેમ નહીં કરી શકો, જાણો આ ખાસ ટિપ્સ

Insurance company can reject claim for stolen car if you dont have keys

વ્હીકલ ઈન્શ્યોરન્સ ખૂબ જ અગત્યની પ્રક્રિયા છે. જે તમને ઈમરજન્સીમાં સુરક્ષા આપે છે વ્હીકલ એક્ટમાં પણ તે ફરજિયાત છે. પણ શું તમે જાણો છો કે, જો તમારી કાર ચોરી થઈ જાય અને કારની ચાવી તમારી પાસે ન હોય તો કાર ઈન્શ્યોરન્સ હોવા છતાં તમે વીમાની રકમ ક્લેમ કરી શકશો નહીં એટલે કે દાવો નહીં કરી શકો. તો જાણો જાણીએ તે પાછળનું કારણ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ